1000+ Best Gujarati Shayari – Romantic, Sad & Friendship

138

Are you looking for Gujarati Shayaris? If your answer is ‘YES’ then you have come to the right place. We have compiled a huge collection of Gujarati Shayari that will surely blow your mind. There are thousands of people who look for Gujarati Shayari on the internet but the majority of people end up visiting the wrong website.

Out collection of Gujarati Shayari has covered each and every genre such as Romantic, sad, relationship and friendship.

Best Gujarati Shayari

આ ઝરમર ઝર વરસાદ,
વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

Kyrek kahi na sku to smji jaje,
Kyarek smji na sku to kai deje,
Ek bija ne smjavta kadach resai pn jaje,
Hu manavi na sku to mani jaje.

આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,
હું ક્યાં ઉધાર મંગૂ છું

પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું
કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે………

કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે
ઈચ્છવા યોગ્ય

Koi ni dhadkan na ame diwana bani gaya,
prem na aasu thi ame bhinjai gaya,
koine kadar kyan chhe amari,
Ame to bas temni vaat jota sukai gaya

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ? ખબર મળ્યા હતા
કે થશે મુલાકાત સ્વપ્ના માં પણ
રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?

હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહી
થવા ડઉ જે મારા ચહેરાને જોઇને
ખુશ થઇ જાય છે કૃપા બસ એટલી ઈશ્વર થવા .

Papan juke ne tamne naman thai jaay,
Mastak juke ne tamne vandan thai jaay,
Hu avi nazar kya thi lavu ke,
Yad kare ne tamara darshan thai jay.

તારા હૃદય પર બરફની પરત તો નથી ?
હું સ્પર્શ કરવા જાઊં ને ફિસલી જવાય.

તારી આંખના ઇશારા પર,
મને મરતાં ન આવડયું. પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,
મને તરતાં ન આવડયું.

Raat jab kissi ki yaad sataye,
Hawa jab baalon ko sehlaaye,
Kar lo aankhe band aur so jao,
Kya pata jiss ka hai khayal wo
khawabo me aa jaaye.G o o d N i g h t

Tu maaro ne hoon taari,
Prem che aatlo swarthi kem;
Mata-pita,
parivaar no saath chodi,
Shu prem bani shake safal tu keh

Zindagi Malvi Ae Naseeb Ni Vaat Che
Maut Malvu Ae Samay Ni Vaat Che Pan Maut
Pachi Pan Koi Na Dil Ma Jivta Rehvu
Ae Zindagi Ma Karela Karm Ni Vaat Che…

Nikal aaya chand bikhar gaye sitare,
so gaye panchi so gaye nazare,
kho jao tum bhi mithe khabo me,
Aur dekho raat me sapne Pyare Pyare…

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che,
Yad Banine Ankho Mathi Vehvani mane Adat Che,
Pase Na Hova Chata Pase J Lagis
Mane ehasas Banine Rehvani Adat Che.

સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં !
મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં !

તારી આંખો માં મારું મુખડું રમે
મારી આંખો માં તારું અલ્લાહ્દ્પાનું રમે
તમે એમ કે તારા પ્રેમ માં થાકી ને હું હારી જઈશ
પણ નારે ગાંડી .. હાર્યો જુગારી તો બમણું રમે

Soti Hui Ankho Ko Salam Hmara
Meethe Sunhare Sapno Ko adab Hmara,
Dil Me Rahe Pyar Ka ehsas Sada Jinda,
Aaj Ki Raat Ka Yahi Paigaam Hamara.

ઈશ્વર ચોપડામાં આપણું બોલેલું
વિચારેલું કે વાચેલું નહી પરતું
આપણું કરેલું નોધાય છે જીવનમાં
પસ્તાવો કરવાનું છોડો સાહેબ કઇંક એવું

ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં
એક દિવસ નો ઉમેરો કરતો રહે છે તમારે
તેની જરૂર છે એટલા માટે નહી

ક્યારેય ઓન આટલા બધા નહી હસતા કે
તમને નજર લાગી જાય આ જમાનાની કેમ
કે બધી આંખો મારા જેમ પ્રેમ ની નથી

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની
ભૂલો શન કરવામાં જ છે કારણ કે
ભૂલ વગર નો મનુષ્ય શોધવા

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ
સિક્કો ખોટો નીકળ્યો

Ful cho pan kata no shangaar karu cho,
Jindagi che pan mot no swikar karu chu;
are! Jivan ma hu ek bhul vaaramvaar karu chu,
Maanvi chu ne maanvi ne pyaar karu chu.

ગમ હિ ગમ હે મેરી જીંદગી મે ખુશી
નામકી ચીજ હિ નહી હૈ મે દિલ ભી ઉસે
દે બેઠા જીસે પ્‍યાર પાને કે ઉમ્‍મીદ હી નહિ હૈ.

નથી નીકળી શકાતું તારા વિચારોમાંથી
જરૂર કોઈ રાજ છે ફક્ત તને જ ચાહું ચુ
એ જોઈને તો આખી સુક્ષ્તિ નારાજ છે

Sparsh na pushpo khile chhe swash ma
Dhadkano gunji rahi chhe viswas ma
Dil na safar no ant kyan hase?

Aapi Aapi Ne Tame Peenchhu Aapo,
Sajan Paankho Aapo To Ame Aaviye
Aapi Aapi Ne Tame Shamna Aapo,
Sajan Aankho Aapo To Ame Aaviye.

Buddhi ne pan vahem thayo che,
Hu jaanu chu e kem thayo che;
kahu! Koine kahesho nahi ke,
paheli j najare prem thayo che.

વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો,
સહવાસ માં તારા જ માનેલ.

સુગંધ ગુલાબની આજે પણ સુકાયા
આછી આંખ બંધ છે જેમ તારી યાદને
મારા જીવનમાં તારી હાજરી સમજીને રાખી છે

E hraday te pan bhala kevo fasavyo che mane;
je nathi mara banya eno j banavyo che mane.

Kaik Alag Tamari Ae Rit Mane Game Che
Tame Karo Cho Ae Tarkib Mane Game Che
Mitro To Che Ketlay Pan
Tame Nibhavo Cho Ae Dosti Ni Rit Mane Game Che

Bhale tara git ma maru sangit nathi bhale
Tara lay ma maro tal nathi Bhale tari akho
Ma maro akar nathi pn mara prem no tari pase inkar nathi

દર્દ ને પલકો પે સજયા હૈ મુજે
જીંદગી ક્યાં હૈ અહેસાસ કરાયા
હૈ મુજે જબ ભી મેરે દિલ મેં હસને

Baat Rakhi Dil Ma,
Baat Kahi Na Sakyaa
Yaad Karya Emne Ne Shwash Lai Na Sakyaa
Koike Puchyu Aa Dil Ne Kee Te Prit Kari Kone
Janva Chata Pan Naam Emnu Ame Lai Na Sakya…

Koini Vaato Na Ame Diwaana Bani Gaya,
Koina Prem Na Aansoo Thi Ame Bhinjai Gaya,
Emne Kadar Kya Che Amari?
Ame To Bas Emni Yaado Sathe Ramta Rahi Gaya

વ્યાજે લીધેલા નાણા અને શિયાળે
ગોદળામાં કાણા ક્યારેય સરખા ઊંધવા દેતા નથી

Tara Mukhda Thee Maari Raat Ujyaari Thay Chhe
Chaand Pan Tare Saame Joyee Ne Sharmaaye Chhe
Tu Jyare Malkhaye Chhe Tou Mari Jaan Jaaye Chhe
Tu Nathi Janti Baku,
Tu Mane Ketli Tadfaaye Chhe…

કેટલાય વર્ષે મળી છે તું હે સખી,
મેં સજાવી છે તારી માટે ગઝલ ની
પાલખી; તું સમય ને લે બરાબર પારખી,
એટલે જ તાજી શાયરી છે મેં લખી.

દિલ થી ૧૦૦ વાર કીધું દિલ ને
ચાલ ભૂલી જા એને ૧૦૦ વાર કીધું
દિલ એ તું દિલ થી નથી કહેતો

કુછ બીતે હુયે લમ્હો શે મુલાકાત હુઈ કુછ
તૂટે હુયે સપનો શે બાત હુઈ યાદ જો કરને
બેઠે ઉન તમામ યાદો

Adrashya rahi ne mara Rudan ma hata tame,
Same malya to aavi gaya mara smit ma tame.

Ek Bhule gayo Bhutkal,
Haji Vartamaan Baaki che; Aato pawan ni laher hati,
haji Tufaan baki che…

આજના સમયમાં કરો જે તમારું દિલ કહે
પણ તમારું મગજ ને સાથે જરૂર રાખજો

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

Karan Janu 6u 6ata Pu6ai jaay 6e.
Savar Padta Sapna Vikhrai jaay 6e.
Vahevu 6e Mare Tmara Shawas Ma.
Pan Matr Tmari Vato Ma j Atki javay 6e.

Door Rahishu To Pan Dil Ma Rahishu
Samay Na Sathvare Fari Malta Rahisu.
Aam To Hu Chandra Nathi,
Chatay Karso Yaad.. To Amas Ma Pan Malta Rahisu..

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે
પણ શું કરું ? અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

Door Rahishu To Pan Dil Ma Rahishu.
Samay Na Sathvare Fari Malta Rahisu
Aam To Hu Chandra Nathi,
Chatay Karso Yaad.
To Amas Ma Pan Malta Rahisu..

કોઈ કહે છે જ્ન્મોમ્ન્મ નો સાથ
એટલે પ્રેમ હું કહું છું એક પળ નો
સાથ ને જન્મોજન્મ નો આહેસાસ એટલે પ્રેમ

ચોરીને દિલ મારૂ,
તમે શરમાઓ છો શા માટે રાખવું હોય તો રાખો,
હવે ઘબરાઓ છો શા માટે જમાના ની શરમ કાજે,
ભલે નીછું જુઓ છો પણ કરીને કાર્ય નિજ હાથે ,
હવે પસ્તઉં છો શા માટે

Sochte hai ek gulab bhej de,
Chahte hai mehtab bhej de,
Ja rahe ho sone to Dil karta hai…
Aapki palko pe ek Pyara sa khwab bhej de.Good Night

તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો

દરેક યાદ અર્થ ઈન્તેજાર નથી હોતી વહી
જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી
હોતો આ તો સંજોગો મજબુર કરે છે માનવી ને

Tu nathi to aa jagat Udas laage che,
Punam ni raatoy mujne aamas laage che;
Anu Anu ma jagatna nihalu chu tane,
Nayan ni kiki ma pan taaro vaas laage che.

તારી યાદોને હવે રોકી શકાતો નથી
તને જોયા વગર હવે રહી શકતો નથી કોણ
જાને કયું જાદુ કરી બેથી છે મારા
ગાલ પર પડતા આ ખંજન છૂપાવીને રાખ,
કૈક લથડાય છે આ જાળમાં….

છાયડાની ખોજમાં આ જિંદગી કાઢી
નાખી રોજ નમતી ડાળને અકારણ વાઢી
નાખી રૂપથી અંજાયો નથી સ્નેહ થી
ભીંજાયો છું તું કહે પીછો

ઉડાઉડ કરતા આ વાળને થોડા બાંધીને રાખ,
કૈક ગુંચવાય છે આ ઘન-ઘોરમાં

જિંદગી માં ક્યારેય પ્રેમ કરવાનું
મન થાય તો દુખ સાથે પ્રેમ કરી લેજો
કેમ કે દુનિઆ નો નિયમ છે જેને જેટલું

ચેહરા પર અસ્ખલિત સ્મિત ના રાખ,
કૈક ઘાયલ થાય છે રસ્તામાં

Hoi shake to eva maan ne marag hoi shake;
Jene pagle ek majanu paangartu jag hoi shake.

Subah hote hi jab duniya abaad hotihai
Aankh khulte hi aapki yaad hoti hai
Khushiyon ke phool ho aapke aanchal meiYe mere
Honthon pe pehli fariyaad hoti hai…
Chalya Jaisu Aa Duniya Mathi 1 Divas.

તકલીફ એ નથી કે કિસ્મત એ મારો
સાથ નાં આપ્યો અફસોસ એ છે કે
મારો વિશ્વાસ તમારા પર હતો કિસ્મત પર

Taro ki chhao me 1 palki banai hai,
Ye palki maine bade pyar se sajai hai,
Ey hawa zara mand mand chalna,
Mere DOST ko badi pyari nind aai hai.Good Night

Gujarati Shayari for friends

Maari ghazal che niche padela Gulabma;
Laakho milanni tako che haji pan hisab ma.

Pidhu e haath nu paani,
Ne Haath Mangu chu;
Bhale thaay Barbadi,
Toy Jivanbhar no saath maango chu.

Koiye Puchhyu Prem Shu Chhe…?
Jawab Kaink Aavo Malyo…….
Savar Ma Uthine Aankho Kholta
Pahela Koino Chahero Jovani Ichha
Thay Te Prem Chhe.
Mandir Ma Darshan Karti Vakhte Padkhe Koi
Ubhu Chhe Tevo Abhas Thay Te Prem Chhe.
Mathu Koina Khabha Par Mukine Lage Ke
Jivan Halvu Thai Jaay Te Prem Chhe.
Aakha Divas No Thaak Jeni Sathe
Beswani Kalpna Matra Thi Chalyo Jaay Te Prem Chhe.
Ane Aa MsG Vanchta Vanchta Tamne Jeni
Yaad Ane Aankh Ma Aansu Aave Te Tamaro Prem Chhe……

Te jo be mitha bol bolya,
Maara kaano ma sangeet vaagyu;
Dhime dhime taara vichaaro nu,
Maara jeevan ma pravaas jagyu.

Kadi chinta kari lau chu,
Kadi chintan kari lau chu,
Jivanma em jivan nu hu sanshodhan kari lau chu;
Mathu chu hu mathi ne bas hraday ma kathan kari lau chu,
Visarjan thay jya prem nu,
Tya fari sarjan kari lau chu.

Moklu 6u mithi yad kyak sachvi rakhjo,
Mitro hamesha amulya 6 yad rakhjo,
Tadka ma chayo na lavi ske to kai nai,
Khula page tamari sate chalse e yad rakhjo.

Yaad Karya Emne Ne Shwas Lai Na Sakyaa
Koike Puchyu Aa Dil Ne Kee Te Prit Kari
Kone Janva Chata Pan Naam Emnu Ame Lai Na Sakya…

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..

ठंडी रोटी अक्सर उनके ही नसीब में होती है
.
.

जो अपनों के लिए कमाई करके देर से घर लौटते हैं…!!

ક્યારેય હું સમજી નાં
શકું તો તું કહી દેજે
અને ક્યારેય હું કહી નાં
શકું તો તું સમજી જજે કૃપા બસ

Aaje hu chhodu chu haath taro,
Na samjish k mein chodyo saath taro;
Aa maaro rasto ne pelo che taaro,
Have che taari malvaani vaat khoti.

છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !

Prem ma koi ni pariksha na leso,
Je nibhavi na sko evi sarat na karso,
Jene tamara vagar jivvani adat j nti
Tene vadhu jivvani dua na apso.

હસવું તો મારા વ્યક્તિત્વ
નો હિસ્સો છે દોસ્ત,
તમે મને ખુશ સમજી ને
દુઆ માં ભૂલી ન જતા

Zarna ni Jem Vahi Jaisu..
Varsad ni Jem Vahi Jaisu.

Koi naraj thai jay tamarathi to tarat j manavi lejo,
Karan ke… mahobbat ni jung ma ghani vaar judai ni jeet thay 6.

જિંદગી માં સોથી વધારે દુખ બે જ
સમય આવે છે જેની સાથે પ્રેમ નથી
એની સાથે જીવવું અને પ્રેમ છે એના વગેર

We hope you liked our collection of Gujarati Shayari. If you really enjoyed reading this don’t forget to share with your friends on WhatsApp and Facebook.

Be sure to check back this page because we frequently update this post.